કચ્છ આરટીઓ માં પ્રથમ મહિલા આરટીઓ શ્રીમતી નિમિષાબેન રાજેશભાઇ પંચાલ ગામ ગઢ (તાલુકો - પાલનપુર, જીલ્લો - બનાસકાંઠા)

ગામ ગઢ (તાલુકો - પાલનપુર, જીલ્લો - બનાસકાંઠા) ના શ્રી નવીનભાઈ પંચાલ ના સુપુત્ર શ્રી રાજેશભાઇ ના ધર્મપત્ની શ્રીમતી નિમિષાબેન ને કચ્છ આરટીઓ માં "પ્રથમ મહિલા આરટીઓ" ની નિમણુંક થવા બદ્દલ સમસ્ત પંચાલ સમાજ અને "પંચાલ ડ્રાઈવ" તરફથી શુભકામનાઓ.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.