Meet 14-year-old Shubham Panchal, the world's second youngest android developer - Panchal Drive

તમારો સાથ, પંચાલ સમાજ નો વિકાસ

Updates

Thursday, April 12, 2018

Meet 14-year-old Shubham Panchal, the world's second youngest android developer



શ્રી દ્યાન્ધાર પંચાલ સેવા સમાજ ના શુભમ્ હસમુખલાલ પંચાલ (ગામ જંગરાલ) એ 14 વર્ષની નાની  ઉમરમાં ગુગલ ની ઓનલાઇન અને ઈન્ટરવ્યુ પરીક્ષા 'એસોસિયેટ એન્ડ્રોઇડ ડેવલપર ' પાસ કરીને ને સર્ટિ્ફાઈડ ડેવલપર બન્યા છે. આ સિધ્ધી હાંસલ કરીને, તે વિશ્વના સૌથી નાના ડેવલપર નુ બીજા નંબર નુ સ્થાન મેળવ્યું છે ન્યૂઝ ચેનલ  ઝી ન્યુઝ એ તેમની સફળતા પર ઇન્ટરવ્યુ લઇ ને પ્રોત્સાહન આપ્યું છે.

2 comments:

  1. ખૂબ ખૂબ અભિનંદન

    ReplyDelete
  2. android app marketing Very good article.Really looking forward to read more. Awesome.

    ReplyDelete