Ad Code

Responsive Advertisement

Justice For Asifa Act By Minal Panchal




પંચાલ સમાજ નું ગૌરવ

મીનલ બેન જગદીશભાઈ પંચાલ ( ગામ - ડાલવણા, ઉંમર - ૧૭) ને Justice For Asifa નામક શોર્ટ ફિલ્મ માં ઉત્કૃષ્ટ અભિનય કરવા માટે હૃદયપૂર્વક અભિનંદન આપવામાં આવે છે.

મીનલબેન એ આવા અનેક શોર્ટ ફિલ્મ્સમાં કામ કર્યું છે, તે બહુ જલ્દી બોલીવુડ ફિલ્મ માં પણ આવી રહ્યા છે.

પંચાલ સમાજ ને મીનલબેન પર ગર્વ છે અને એમના ઉજ્વળ ભવિષ્ય માટે માતાજી તેમજ શ્રી વિશ્વકર્મા દાદા ને પ્રાર્થના કરીયે છીએ.

મીનલબેન ના વિડિઓ નો નોટિફિકેશન તમારા મોબાઇલ માં મળે તે માટે યુટ્યૂબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરશો અને બેલ 🔔 આઇકોન ને ક્લિક કરશો.

Post a Comment

0 Comments