"Panchal Kushal Drive" Genuine Whatsapp Group for Samaj's Ladies



"Panchal Kushal Drive"

"Panchal Drive" દ્વારા આપણા "ઉત્તર ગુજરાત મનુ પંચાલ" સમાજ ના બિઝનેસ કરનાર બહેનો માટે "Panchal Kushal Drive" Genuine Whatsapp Group બનાવામાં આવ્યું છે.

આ ગ્રુપ દ્વારા આપણા સમાજ ના બહેનો ને Social Media દ્વારા બિઝનેસ ને વધુ માં વધુ લોકો સુધી કઈ રીતે પહોંચાડવું અને બિઝનેસ ને ઓનલાઈન પ્રમોશન કઈ રીતે કરવું તેનું "સામાન્ય જ્ઞાન" આપી પ્રશિક્ષણ આપવામાં આવશે.

"પ્રશિક્ષણ" નિઃશુલ્ક રહેશે અને ફક્ત મુંબઇ ખાતે રહેશે.

આ ગ્રુપ માં
1. ટીફીન સુવિધા આપનાર
2. બ્યૂટી પાર્લર
3. મહેંદી કલાકાર (Artist)
4. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
5. સોફ્ટવેર બનાવનાર (Software Developer)
6. કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા
7. ઇવેન્ટ મેનેજમેન્ટ
8. ઈમીટેસન વર્ક (Imitation Work)
9. ડેટા એન્ટ્રી (Data Entry)
10. ડીટીપી વર્ક (DTP Work)
11. ગ્રાફિક ડિઝાઇનર (Graphic Designer)
12. શિક્ષણ ટયુશન (Tuition)
13. બાળકો ની દેખરેખ રાખનાર (Baby Seating)
14. આહાર સુવિધા સેવા (Catering Service)
15. પાકકળા નિષ્ણાત (Cooking Expert)

આ સિવાય આપણા બહેનો દ્વારા કરવામાં આવતા બીજા બિઝનેસ ને પણ "Panchal Kushal Drive" Whatsapp Group દ્વારા આપણે આપણા સમાજ ની બહેનો ને પ્રોત્સાહન આપી શકીએ છીએ.

"પંચાલ કુશળ ડ્રાઈવ" Whatsapp Group સાથે જોડવા માટે +919892922581 પર "Panchal Kushal Drive" લખી Whatsapp કરશો.

નોંધ:
ગ્રુપ ફક્ત અને ફક્ત આપણા સમાજ ના બહેનો માટે જ બનાવામાં આવ્યું છે.

ગ્રુપ માં જોડાવા માટે વોટ્સએપ માં ફોર્મ ભરીને આપવાનું રહેશે.

ગ્રુપ ના નિયમો નું પાલન કરવાનું રહેશે.

ગ્રુપ ના નિયમો નું પાલન ના કરતા, ગ્રુપથી નીકાળી દેવામાં આવશે.


વધુ માહિતી માટે "પંચાલ ડ્રાઇવ" ને સંપર્ક કરશો.
"પંચાલ ડ્રાઈવ" અને ટિમ
શૈલેષ દિનેશભાઇ પંચાલ
ગામ - રૂપાલ
તાલુકો - વડગામ
જિલ્લો - બનાસકાંઠા
હાલ - વિક્રોલી, મુંબઇ, મહારાષ્ટ્ર
+919892922581

પીયૂષ કનૈયાલાલ પંચાલ
ગામ - ઉદલપુર
તાલુકો - વિસનગર
જિલ્લો - મહેસાણા
હાલ - મૂંલુંડ, મુંબઇ, મહારાષ્ટ્ર
+919323927504

જીગર સુરેશભાઈ પંચાલ
ગામ - પાન્છા
તાલુકો - ખેરાલુ
જીલ્લો - મહેસાણા
હાલ - ચીંચપોકલી , મુંબઈ, મહારાષ્ટ્ર
+919702825985


"પંચાલ ડ્રાઈવ" અને ટિમ
(તમારો સાથ, પંચાલ સમાજ નો વિકાસ)
+919892922581
www.panchaldrive.com
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.