Panchal Business Drive

Back


“Panchal Drive”


મનુ પંચાલ સમાજ ને જણાવા માં આવે છે કે આપણા સમાજ માં Business કરનારા પંચાલ ભાઈઓ – બહેનો માટે Whatsapp પર Panchal Business Drive નામનું Group બનાવામાં આવ્યું છે.

આ ગ્રુપ નો ઉદ્દેશ –

  • આપણા સમાજમાં વ્યાપાર માં વિકાસ (Business Growth) થાશે.

  • આપણા પંચાલ ભાઈઓ ના Workshop - Factory – Company માં આપણા જ પંચાલ ભાઈઓ ને Job મળી રહેશે.

  • તમારી કંપની ના Project Related Enquiry ગ્રુપ માં share કરવાથી ગ્રુપના સભ્યો (Members) ને કામ મળી રહેશે.

  • “પંચાલ 2 પંચાલ વ્યાપાર નીતિ” (Panchal 2 Panchal Business Policy) બનાવામાં મદદરૂપ થાશે.


.

જોડાઓ અમારા Whatsapp Group માં


Whatsapp Group માં જોડવા માટે +91 989292 2581 પર “Join Me Panchal Business Drive તમારું પૂરું નામ, તમારી ઉંમર, તમારું ગામ, તમારો Blood Group તમારું સરનામું” Whatsapp Message કરો.

 

તમારો Business ને Free Register કરવો http://www.efossick.com (Local Search Engine) માં. 


 

વધુ માહિતી માટે સંપર્ક કરો –

શ્રી શૈલેષ દિનેશભાઈ પંચાલ (ગામ – રૂપાલ) - +91 989292 2581

શ્રી પીયુષ કન્હૈયાલાલ પંચાલ (ગામ – ઉદલપુર) - +91 93239 27504

શ્રી જીગર સુરેશભાઈ પંચાલ (ગામ – પાન્છા) - +91 97028 25985

Website - http://panchaldrive.mccleo.com

Mail – panchaldrive@yahoo.com

 

Download .pdf file - Panchal Business Drive

[wordpress_file_upload]

Back

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.