Panchal Drive

About "Panchal Drive"

"Panchal Drive” “મનુ પંચાલ સમાજ” ના વિકાસ અને પ્રગતિ(Development & Progress) માટે કામ કરે છે.

આજ ના વર્તમાન સમય માં ભાગદોડ ભર્યા જીવન માં લોકો એકબીજાને મળવા માટે કે સુખ – દુઃખ ના સમાચાર લેવાનો સમય નથી કાઢી સકતા,
આપણે Whatsapp અને Facebook ના સીમિત ક્ષેત્ર માં બંધાયી ગયા છીએ, સમાજ ની પ્રગતિ જરૂરી છે, તે માટે Whatsapp અને Facebook જેવા App સાથે જોડાવું પણ જરૂરી છે, જ્યાં લોકો એકબીજા ને સમય ના આપી સકતા હોય તેવી પરિસ્થિતિમાં સમાજ નો વિકાસ ની ગતિ ધીમી થતી જાય છે.

આ વાત ધ્યાનમાં લેતા “Panchal Drive” Social Sites, Whatsapp અનેFacebook ના માધ્યમ થી “મનુ પંચાલ સમાજ” ના વિકાસ અને પ્રગતિ(Development & Progress) માટે લોકો માં જાગૃત્તા લવાનું કાર્ય કરી રહ્યું છે.

લોકો પાસે સમય ના અભાવ થી સમાજ માં થતા સંમેલન અને સેમીનાર માં જવાનો લાભ મળતો નથી, પણ આજના યુગ માં લોકો Whatsapp અને Facebook માં સમાજ માં થતી દરેક પ્રવૃત્તિ થી સંબંધિત બનાવામાં આવતા Whatsapp Group માં બહુ સરળતાથી જોડતા હોય છે, અને અમે આજ વિચાર થી આપણા “મનુ પંચાલ સમાજ” ને Whatsapp અને Facebook ના માધ્યમ થી એકત્રિત અને સંઘઠીત કરવા માંગીએ છીએ, “Panchal Drive” શિક્ષણ – રોજગાર – લગ્ન આ મૂળભૂત મુદ્દાઓ પર કામ કરવા માટે Whatsapp પર Group બનાવ્યા છે.

Panchal Drive Whatsapp Groups :

  1. Panchal Job Drive

  2. Panchal Business Drive

  3. Panchal Matrimony Drive

  4. Panchal Blood Group Drive

  5. Panchal Jeevan Drive

  6. Panchal Health Drive

  7. Panchal Kushal Drive

  8. Panchal Social Media Cell

Panchal Drive Facebook Pages :
1. http://facebook.com/PanchalSocialMediaCell

2. https://facebook.com/PanchalObcDrive

3. https://facebook.com/panchalbusinessdrive

4. https://facebook.com/panchaljobdrive

Website :
panchaldrive.com
Mail :
panchaldrive.mumbai@gmail.com



વધુ માહિતી માટે સંપર્ક કરો.
"Panchal Drive" Founder -
 Mr. Shailesh D. Panchal (ગામ - રૂપાલ) +919892922581
 Mr. Piyush K. Panchal (ગામ - ઉદલપુર) +919323927504
 Mr. Jigar S. Panchal (ગામ - પાન્છા) +919702825985

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.