Panchal Job Drive

Back


“Panchal Drive”


“Panchal Drive” એ મનુ પંચાલ સમાજ ના વિકાસ અને પ્રગતિ (Development & Progress) માટે અત્યાર સુધી બનાવેલા Whatsapp Group (Panchal OBC Drive – Panchal Business Drive – Panchal Matrimony Drive) સાથે “Panchal Job Drive” Whatsapp Group બનાવ્યો છે.

આ ગ્રુપ નો ઉદ્દેશ આપણા “મનુ પંચાલ સમાજ” ના ભાઈઓ – બહેનો અને આપણા યુવા વર્ગ ને એમની Field (ક્ષેત્ર) માં યોગ્યતા પ્રમાણે JOB મળી રહે તે માટે ના પ્રયત્નો કરવાનો છે.

 

જોડાઓ અમારા Whatsapp Group માં


Whatsapp Group માં જોડવા માટે +91 989292 2581 પર “Join Me Panchal JOB Drive તમારું પૂરું નામ, તમારી ઉંમર, તમારું ગામ, તમારો Blood Group તમારું સરનામું” Whatsapp Message કરો.

 

 

તમારો Resume અમારા ઇમેલ આયડી panchaldrive@yahoo.com પર મોકલો.


 

 

વધુ માહિતી માટે સંપર્ક કરો –

શ્રી શૈલેષ દિનેશભાઈ પંચાલ (ગામ – રૂપાલ) - +91 989292 2581

શ્રી પીયુષ કન્હૈયાલાલ પંચાલ (ગામ – ઉદલપુર) - +91 93239 27504

શ્રી જીગર સુરેશભાઈ પંચાલ (ગામ – પાન્છા) - +91 97028 25985

Website - http://panchaldrive.mccleo.com

Mail – panchaldrive@yahoo.com

 

Download .pdf file - Panchal Job Drive

[wordpress_file_upload]

Back

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.